ખબર નઇ શેની પણ કશાની તલાશ છે,
કદાચ મને માનવીમા પણ માનવીની તલાશ છે।
કોમીદંગાઓમાં ખબર નઇ લોકોને શેની તલાશ છે,
કદાચ એમને મારા તારાના ભેદભાવની તલાશ છે।
આ ત્રાસવાદીઓને ખબર નઇ શેની તલાશ છે,
એ ભાનભુલેલાઓને કદાચ લોહીની હોળીની તલાશ છે।
બની બેઠેલા રાજકારણીઓને ખબર નઇ શેની તલાશ છે,
કદાચિત દેશના આ નેતાઓને ફક્ત પૈસાની જ તલાશ છે।
દગાખોરોને પણ ખબર નઇ શેની તલાશ છે,
કદાચ એમને ફરી કોઇના વિશ્વાસની તલાશ છે।
આજના આ યુવાનોને ખબર નઇ શેની તલાશ છે,
ડ્રગ્સના રવાડે ચડી કદાચ યૌવનની તલાશ છે।
સમાજમાં સુખી માણસોને ખબર નઇ શેની તલાશ છે,
કદાચ એમને થોડા દુખની તલાશ છે।
.
વિદેશ જવા ઇચ્છતઓને ખબર નઇ શેની તલાશ છે,
કદાચ એમને વિદેશમા જ સ્વદેશની તલાશ છે।
"ખબર નઇ શેની પણ કશાની તલાશ છે,
કદાચ મને માનવીમા પણ માનવીની તલાશ છે।"

No comments:
Post a Comment