વાત જાણી અન્જાન બન્યો ને તને પ્રેમ કરતો રહ્યો,ભાન ભુલીને બસ તારામાં ખોવતો રહ્યો,લાખ ટકોર અવગણી આગળ ધપતો રહ્યો,તને પામવાની ખુશીમાં ખોવાતો રહ્યો,પ્રેમમાં દગો ન હોય એ વિચારે જીવતો રહ્યો,
પણ તે વિશ્વાસ તોડ્યો ને હુ મરતો રહ્યો,મારી પીઠમાં ખંજર ભોક્વાની પળ યાદ કરતો રહ્યો,ચિત્રગુપ્ત પાસે ચોપડો ખોલી રવિ વિચારતો રહ્યો,ભુલ હતી કે મારી મુર્ખામી કે ફક્ત તને જ પ્રેમ કરતો રહ્યો.
- રવિ ભટ્ટ
લાખ ટકોર અવગણી આગળ ધપતો રહ્યો,
તને પામવાની ખુશીમાં ખોવાતો રહ્યો,
પ્રેમમાં દગો ન હોય એ વિચારે જીવતો રહ્યો,
પણ તે વિશ્વાસ તોડ્યો ને હુ મરતો રહ્યો,
પણ તે વિશ્વાસ તોડ્યો ને હુ મરતો રહ્યો,
મારી પીઠમાં ખંજર ભોક્વાની પળ યાદ કરતો રહ્યો,
ચિત્રગુપ્ત પાસે ચોપડો ખોલી રવિ વિચારતો રહ્યો,
ભુલ હતી કે મારી મુર્ખામી કે ફક્ત તને જ પ્રેમ કરતો રહ્યો.
- રવિ ભટ્ટ