બેફામ બની જીવ્યો આ જીંદગી
બેપરવાહ બે હિસાબ બની
જીવ્યો આ જીંદગી
આંખ ન ખુલી તે ન જ ખુલી
પુરા કરવા સ્વપ્ન
જીવ્યો આ જીંદગી
બેહિસાબ "ધન" છે... શુ ફરક પડે છે???
ફરક પડ્યો ત્યા સુધી
જીવ્યો આ જીંદગી
હુ કેટલો "ખાસ" છુ... બસ એ ખબર હતી
હુ સાવ "આમ" થયો ત્યા સુધી
જીવ્યો આ જીંદગી
---- " મેક્ષ વાલા"
No comments:
Post a Comment