હુ શુ કહુ મારા આ બ્લોગ વિષે? જીવનમા ક્યારેક હુ જાતે કવિતા લખીશ? સપનામા પણ વિચાર્યુ નતુ.... પણ કોણ જાણે ક્યારે હુ કલમ અને કાગળ લઈ ને બેઠો અને મારા આ નવા જીવનની શરુઆત થઈ ગઈ...મને કાવ્યની સાથે સાથે ગઝલ અને શાયરી નો પણ ગજબનો શોખ છે..સાથે સાથે જેને વગર ન રહિ સકુ એવા ક્વોટ/કહેવતો નો પણ ....મારો બનતો પ્રયત્ન રહેસે કે તમને અહિ થિ મારી રચનાની સાથે સાથે અન્ય કસબીઓની પણ રચના માણવા મળે....
Wednesday, August 04, 2010
પ્રેમ
"પ્રેમ કરે એને જગત માફ નથી કરતુ, કોઇ એની સાથે ઇન્સાફ નથી કરતુ, લોકો પ્રેમ ને પાપ કહે છે, પણ કોણ એવુ છે જે આ પાપ નથી કરતું......!!!!"
2 comments:
wah bhai wah..
Thanks Ujval
Post a Comment