Saturday, June 19, 2010

એક વાર કોઇને સાચો પ્રેમ કરી જોજો

દુ:ખ મા પણ સુખ નો અહેસાસ કરી જોજો,
ફૂલો ની જેમ મસ્તક નીચા કરી જોજો,
મટી જસે જીવનની બધી વ્યથા,
એક વાર કોઇને સાચો પ્રેમ કરી જોજો.

                                        - અન્ય

No comments: