Friday, June 18, 2010

વતનની યાદ આવે છે

 વતનની યાદ આવે છે તો લાગે છે
મને એવું કે ઢળતી સાંઝનું એકાંત મારો હાથ ઝાલે છે
વતન છોડ્યું, ફરી છોડ્યું, ફરી છોડ્યું તમે
આદમ હવે પરદેશમાં શાને ગુલાબી ભીડ સાલે છે

- unknown

No comments: