Monday, April 19, 2010

એ જ તો તકલીફ છે

સાંજના વાતાવરણની   તો તકલીફ છે
બહુ વલોવે છેસ્મરણની   તો તકલીફ છે
ઝંખના જીવલેણ છે  જાણીને પણ ઝંખીએ
જીવતાં પ્રત્યેક જણની   તો તકલીફ છે
મૌન પાછળ લાગણી ઢાંકી  શક્યું કોઈ પણ
સાવ પાંખા આવરણની   તો તકલીફ છે
ના કદી વાંચી શક્યો હું તારી આંખોની લિપિ
હું અભણ છુંને અભણની   તો તકલીફ છે
બારણે જો દે ટકોરા તો હું ભેટીને મળું
મળતું બિલ્લિપગમરણની   તો તકલીફ છે

Unknown

No comments: