Wednesday, October 22, 2008

પ્રીયતમ ના સ્પૅશ જેવો કોઇ મલમ નથી હોતો

પ્રેમ નો નશો ઓછો નથી હોતો,
બધાના નસીબમા જન્મો જન્મ નથી હોતો
પ્રેમ નુ ઔસધ સોધાય તો થીક છે,
બાકી પ્રીયતમ ના સ્પૅશ જેવો કોઇ મલમ નથી હોતો

1 comment:

Ujval said...

Beautiful one....