Sunday, January 06, 2008

નામ યાદ આવસે અમારુ

લખી લેજો હથેળીમાં નામ અમારુ

સ્નેહના સાગરમાં છે ધામ અમારુ

કોઇક દિવસ તો તરસ લાગસે તમને

હથેળીથી પાણી પીતા નામ યાદ આવસે અમારુ

1 comment:

Anonymous said...

આજે જ તમારા બ્લોગની મુલાકાત લીધી... હાર્દિક અભિનંદન!

તમે પણ સારું લખો છો... મારા 'સહિયારું સર્જન-પદ્ય' બ્લોગ (જે સમયનાં અભાવે થોડા મહિનાથી બંધ થઈ ગયો હતો, પરંતુ 1-2 દિવસમાં પુન: શરૂ કરું છું) એનાં કાવ્યસર્જનનાં વિષયોમાં ભાગ લેવા માટે હાર્દિક આમંત્રણ છે જેની લિંક તમને મારી વેબસાઈટ ઊર્મિસાગર.કોમ પરથી મળી રહેશે.